પ્રિય મિત્રો,
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત મુલ્કી સેવા વર્ગ -1 અને 2 ના અધિકારીઓની પસંદગી માટે સંભવત: 19 મે, 2008 ના રોજ લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો સાથે મારા વિચારો વ્યક્ત કરવા માટે તમામ મિત્રોને હું આવકારું છુ.
સૌ પ્રથમ હું મારો પરિચય આપ સૌને આપી દઉં.
મારુ નામ ચિરાગ બાબુભાઇ ચૌધરી છે અને હું મહેસાણા જીલ્લાના ઉનાવા ગામનો વતની છું. હાલમાં હું ગુજરાત કાઉન્સિલ ઓન સાયંસ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર ખાતે પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવું છું. જી.પી.એસ.સી. દ્વારા 25 ફેબ્રુઆરી, 2007 માં લેવાયેલી પ્રિલિમિનરી પરીક્ષા મેં ભૂગોળ વિષય સાથે આપી હતી અને તેમાં સફળ થતાં ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર વિષયો સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું.
આ બ્લોગના માધ્યમથી આ પરીક્ષાને લગતી બાબતો વિશે હું આપ સૌને શકય બને તેટલી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ, આપ સૌ પણ આપના સૂચનો અને વિશેષ માહિતી મને કોમેન્ટ કે ફીડબેક સ્વરુપે મોકલી શકો છો.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
hi chirag,
such a nice idea..go ahead..we r with u...thnx for nice information..aal the very best..
wah chiragbhai its cool,
well but can i post any topics on this blog????????
cause i dont have much idea abt this.
Dear Shri Jadeja
If you want to publish any information on this blog then please provide me your E-mail ID on my e-mail: cbc_gujcost@yahoo.com so that I could add you as one of the author of this blog.
with regards,
Chirag
Post a Comment