Friday, March 14, 2008

રોયલ ચેલેન્જર્સ.....

પ્રખ્યાત ઉદ્યોગપતિ વિજય માલ્યાએ આઇપીએલની બેંગાલુરુ ટીમનનું નામ જાહેર કર્યું હતું. બેંગાલુરુ ટીમનું નામ રોયલ ચેલેન્જર્સ રાખ્યા બાદ કપ્તાન રાહુલ દ્રવિડ અને કોચ વેંક્ટેશ પ્રસાદ સહિત ટીમના સભ્યો સાથે આ પોઝ આપ્યો હતો.

No comments: